થયા છો ઊજળા આપ ખુબ ગસાઈને
પ્રગતિ ને સર કરી મુસીબત થી પીસાઈને
પૂરી કરી છે આપે અમારી હરેક માંગની
સ્વર્ગ ની થઇ ધરા પર આજે મને લાગણી
ઉપર થી જેટલા કઠોર છો અંદર થી એટલાજ નરમ
સંતાન રૂપે આપના જન્મ્યો હશે ગયા જન્મ ના કરમ
ઈશ્વર છો મારા પણ મંદિરમાં ક્યાં વસો છો!
જીવન છો મારા તમે તો શ્વાસો માં વસો છો.
ચરણો માં તમારા હું આખું જીવન વિતાવી દઉં,
આપની ખુશી માટે હું મારું અસીત્વ મિટાવી દઉં.
સેવામાં તમારી ખુશી મારી બસ સેવા કરતો જાઉ
એક નહિ સાત જન્મ મારા ન્યોછાવર કરતો જાઉ.
ઈશ્વર સમ માં-બાપ ને મારા કોટી કોટી વંદન
નુતન વર્ષ નાં આપને ખુબ ખુબ અભિનંદન.
~ મહેશ ચૌધરી, “રાહી”